સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટનો વ્યાપ વધે અને રાજ્યના યુવાધનને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ ઉપલબ્ધ કરાવવા અંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રી દ્વારા eMPOWER એટલે કે ઇલેક્ટ્રોનિક મેનપાવર કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકાઓ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને આવરી લઇ સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ આપવાનું આયોજન કરેલ છે.

eMPOWER - રજીસ્ટ્રેશન

1. Register Online (રજીસ્ટર ઓનલાઇન)
2. Edit Registration Form (રજીસ્ટ્રેશન ફોર્મ સુધારવા)
3. Print Registration Form (પ્રિંટ રજીસ્ટ્રેશન ફોર્મ)
4. Search eMPK (eMPK શોધો)
5. Print Admit Card (એડમિટ કાર્ડ પ્રિંટ કરવા)

Highlights

રજીસ્ટ્રેશન ફોર્મમાં મોબાઇલ નંબર આપવાથી SMS ALERT મળશે.

eMPOWER નાં વર્ગો શરૂ થઇ ગયેલ છે.

હેલ્પલાઇન નંબર

Toll Free 1800 233 5500

અમદાવાદ પ્રાદેશિક કચેરી
079-22822426

વડોદરા પ્રાદેશિક કચેરી
0265-2438477

રાજકોટ પ્રાદેશિક કચેરી
0281-2458488

સુરત પ્રાદેશિક કચેરી
0261-2665195